Tag: SpaceX

એલન મસ્ક, જેને આ દુનિયાનો અસલી આયરન મેન કહેવામાં આવે છે

આજે સમગ્ર વિશ્વમાં એલન મસ્કના નામથી કોઈ અજાણ નથી. વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક આજે દરેક ક્ષેત્રમાં પોતાના ઝંડા ગાળી રહ્યો છે. જમીનથી લઈને આકાશ સુધી તેનું સામ્રાજ્ય ફેલાયું…