Tag: gujarat police

LRD ભરતી/ 25 ગુણ મેળવવા કેટલા સમયમાં દોડ પૂરી કરવી? સૌથી મોટી ભરતી 10459 જગ્યા માટે 12 લાખ અરજીઓ મળી

લોકરક્ષક દળની ભરતીમાં સૌથી પહેલા શારીરિક કસોટી લેવામા આવે છે જેમાં નક્કી કરેલા સમય મુજબ દોડ પૂરી કરનાર ઉમેદવારને પાસ ગણવામાં આવશે. નક્કી કરેલ સમય મુજબ દોડ પૂરી નહી કરનાર…