પેટાળમાં વર્ષોથી ધરબાયેલો ધગધગતો લાવારસ, ઘૂંટાયેલી વેદના અને પ્રચારિત નહીં કરાયેલું સત્ય બહાર આવ્યું છે…
‘ધ કાશ્મીરી ફાઇલ્સ’ આજના જમાનાની ‘શોલે’ છે. ‘શોલે’ને પણ તે સમયે તેના વિવેચકોએ વખોડી કાઢી હતી. પરંતુ પછી દર્શકોએ હાથોહાથ ઊંચકી હતી.– JASAVANT PANDYA ‘શોલે’માં તે સમયે ગબ્બરસિંહની ક્રૂરતા અને…