Category: સ્ટોરી

માણસાઈ પર વાર્તા: આ દુનિયામાં ભલા માણસો પણ હોય છે.

મિત્રો, આ દુનિયામાં ભલે કળિયુગનો ચાલતો હોય, પરંતુ માનવતા હજુ પણ જીવંત છે. હજુ પણ આ દુનિયામાં સારા લોકોની કોઈ કમી નથી અને અમે તમારી સાથે આવા સારા વ્યક્તિની ખૂબ…

અનુભવનો કાંસકો ત્યારે કામમાં આવે છે જ્યારે માથા પર એક પણ વાળ બાકી ન હોય

રામધન નામનો એક વૃદ્ધ વેપારી હતો જે તેની વેપારી સમજને કારણે બંને હાથે કમાતો હતો. તેની સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ ન હતું. તે દૂર-દૂરથી અનાજ લાવીને શહેરમાં વેચતો,…

વિશ્વની 8 સૌથી નાની અનેક વિચિત્ર હોટેલો, જેને જોઈને તમારા હોંશ ઉડી જશે

આ દુનિયામાં અનેક ભવ્ય અને લક્ઝરી હોટલો આવેલી છે. જેમાં જોવા મળતી સુવિધાઓને જોઈને તમે આશ્ચર્યચકિત થયા વગર રહેશો નહીં. આ હોટલો તેની વિશાળ ઇમારત, વિશાળ ગ્રાઉન્ડ અને આલિશાન રૂમના…

‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકર સાથે પહેલી વન ડેમાં જે થયું હતું તે જાણીને રૂવાડા ઉભા થઈ જશે

ક્રિકેટનું નામ આવે એટલે દરેક ભારતીયના મનમાં સચિન નામ આવ્યા વગર ન રહે. આમ દરેક ક્રિકેટરનું સપનુ સચિન બનવાનું હોય છે. કારણ કે સચિને ક્રિકેટની દુનિયામાં એવા એવા કારનામા કર્યા…

એક અજનબી છોકરી, જે સલમાન ખાનને રાતોરાત સ્ટાર બનાવીને ગાયબ થઈ ગઈ!

આજે ભારતમાં સલમાન ખાનને કોઈ ઓળખની જરૂર નથી. દેશમાં તો શું વિદેશમાં પણ તેમના લાખો ફેન છે. ભાઈજાનના નામથી જાણીતા એક્ટર સલમાન ખાને અનેક હિટ ફિલ્મો આપી છે. ફિલ્મને હિટ…

દરેક પ્રેમીઓ માટે આદર્શ છે નરગીસ અને સુનીલ દત્તની લવ સ્ટોરી

બોલિવૂડમાં એવી ઘણી રસપ્રદ કહાનો અને અનોખી પ્રેમ કથાઓ જોવા મળે છે, જે વર્ષો સુધી યાદ રહે છે. જ્યારે કેટલાક સ્ટાર્સ એવા છે જેઓ પહેલી નજરમાં પ્રેમમાં પડી ગયા હતા,…

એલન મસ્ક, જેને આ દુનિયાનો અસલી આયરન મેન કહેવામાં આવે છે

આજે સમગ્ર વિશ્વમાં એલન મસ્કના નામથી કોઈ અજાણ નથી. વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક આજે દરેક ક્ષેત્રમાં પોતાના ઝંડા ગાળી રહ્યો છે. જમીનથી લઈને આકાશ સુધી તેનું સામ્રાજ્ય ફેલાયું…

ભારતનો એક અપરાજેય રાજા, જેનાથી બાબર અને અકબર પણ ડરતા

ભારતમાં એકથી શક્તિશાળી અને બહાદુર રાજા થઈ ગયા. જેમના નામ આજે ઈતિહાસમાં અમર થઈ ગયા છે, તેઓએ પોતાની શક્તિથી અનોક રાજ્યોને જીત્યા હતા અને પ્રજાના કામો કરીને લોકોના દિલ પણ…

આ છે વિશ્વના 10 સૌથી અમીર વ્યક્તિ, જેમની પાસે છે કુબેરનો ભંડાર

દરેક વ્યક્તિને આ જાણવાની ઈચ્છા હોય છે કે આ વિશ્વમાં સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ કોણ છે. તો આજે અમે તમને વિશ્વના એવા 10 વ્યક્તિઓ વિશે માહિતી આપીશું જેમની પાસે કુબેરનો…